Ayurvedic Life style : શું ડ્રાયફ્રૂટ્સનું સેવન  દરરોજ કરવું જોઈએ?

Jan 24, 2023

shivani chauhan

ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે મર્યાદિત સંખ્યામાં સૂકા ફળો નિયમિતપણે લેવામાં આવે છે તે રક્ત ખાંડ અથવા શરીરના વજનને અસર કરતું નથી.

પરંતુ તેના પર વધારે અભ્યાસ ઉપલબ્ધ નથી અને લોન્ગ ટર્મ ડેટાની જરૂર છે.

વળી, જો તમે હેલ્થી લાઈફ સ્ટાઇલ નથી ફોલો કરતા, હેલ્થી ડાયટ નથી લેતા, વર્ક આઉટ નથી કરતા, આ ઉપરાંત વધારે કેલરી ઈન્કેટ કરે છે, વહદરે ખજુરનું સેવન, બીજા ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરે છે તો તે લોકોનું વેઇન વધી શકે છે.

અને બ્લડ સુગર પર અસર કરે તેવી શક્યતા છે.

તેથી જો કોઈ દરરોજ માઈલ ચાલે છે તે પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષ ખાઈ શકે છે અને કદાચ તેના સ્વાસ્થ્ય પેરામીટર્સ પર કઈ અસર થતી નથી.

જો કોઈ આવું કરે તો તેના ખરાબ પરિણામો આવી શકે છે. તેથી ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ કે ન હોય તેવી વ્યક્તિ ખજૂર, કિશમિશનું પ્રમાણસર સેવન  હેલ્થ માટે સારું ગણાય છે.