Farali Aloo Makhana Cutle Recipe | ફરાળી આલૂ મખાના કટલેટ રેસીપી

Oct 10, 2024, 04:10 PM

સામગ્રી

1 મધ્યમ કદનું શક્કરિયા, 1 મોટું બટેટા, 1 લીલું મરચું, 1 ટીસ્પૂન આદુ, સ્વાદ મુજબ મીઠું, થોડી કોથમીર, 3-4 ટીસ્પૂન મગફળી, 1 કપ મખાના

આલૂ મખાના કટલેટ રેસીપી

સૌ પ્રથમ શક્કરિયા અને બટાકાને બાફી નાખો, બફાઈ જાય એટલે તેની છાલ કાઢી લો.

આલુ મખાનાની કટલેસ રેસીપી

ત્યારબાદ મખાનાને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો અને પાઉડર તૈયાર કરો.

આલુ મખાનાની કટલેસ રેસીપી

હવે એક બાઉલમાં બાફેલા મેશ કરેલ બટાકા સક્કરીયા, સમારેલ લીલા મરચા, આદુનું છીણ, સ્વાદ અનુસાર મીઠું, કોથમીર, સિંગદાણાનો ભૂકો નાખો.

આલુ મખાનાની કટલેસ રેસીપી

ત્યારબાદ મખાનાનો પાઉડર થોડો નાખીને આલુ મખાના કટલેટનો શેપ આપો ત્યારબાદ મખાના ક્રમ્સથી કટલેટને કોટ કરો.

આલુ મખાનાની કટલેસ રેસીપી

મખાના ક્રમ્સથી કોટ કર્યા બાદ બધી કટલેટને એક પેનમાં શેલો ફ્રાય કરી લો અને દહીં અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Sweet Potato Chips Recipe : ઉપવાસમાં બનાવો સ્વીટ પોટેટો ચિપ્સ, જાણો રેસીપી