Summer Recipe : ઉનાળામાં ગરમીથી બચવા આ રીતે બનાવો વરિયાળીનું શરબત, જાણો રેસીપી
ઉનળાની ગરમીની ધીમે ધીમે શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં ગરમીથી બચવા આપણે ઘણા ઉપાય કરીયે છીએ.
શરીરનર ગરમીથી બચાવવા અને ઠંડકથી રાહત આપવા અનેક પીણાં પીવામાં આવે છે. જેમાં એક છે, વરિયાળીનો શરબત
વરિયાળીનું શરબતના બનાવવા આટલી સામગ્રીની જરૂર પડશે.
સામગ્રી : 1/4 કપ સોન્ફ/ વરિયાળી, 3 ઈલાયચી , 3/4 કપ સાકર, 1/2 કપ પાણી , 1 કપ ઠંડુ કરેલું દૂધ,બરફ (વૈકલ્પિક)
મેથડ : વરિયાળીના દાણા અને એલચીના દાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી સાકર નાખી સાથે બ્લેન્ડ કરો.
સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો અને યોગ્ય રીતે બ્લેન્ડ થાય એટલે ગાળી લો.
ચાસણીને રેફ્રિજરેટરમાં 15 દિવસ માટે સંગ્રહિત કરી શકાય છે.
પછી એક સર્વિંગ ગ્લાસમાં 5 ચમચી વરિયાળી બનાવેલ સીરમ નાખો. પાણી અથવા દૂધ ઉમેરો અને સર્વ કરો.
આ પણ વાંચો:
Morning Drinks : દરરોજ સવારે ઉઠી આ પીણાંનું કરો સેવન, સ્વાસ્થ્ય માટે થશે