શિયાળામાં અંજીરનું સેવન કરવાના ફાયદા 

(Source : Unsplash)

Dec 26, 2022

shivani chauhan

શિયાળામાં ગળાનો દુખાવો અને ગળામાં સોજો આવ્યો હોય તો ડ્રાય અંજીરને ઉકાળીને અને ફરી પીસીને સેવન કરવાથી રાહત થશે.

(Source : Unsplash)

Thick Brush Stroke

અંજીરનું સેવન કર્યા બાદ તમે દૂધ પીવો છો તો એ શરીરને શક્તિ પ્રદાન કરે છે.

(Source : Unsplash)

Thick Brush Stroke

 શિયાળામાં સવારે ગરમ દૂધની સાથે ડ્રાય અંજીરનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.

(Source : Freepik)

ડ્રાય અંજીરને દૂધ અને સાકરની સાથે ખાવાથી શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે.

(Source : Freepik)

જો તમને ડાયબિટીસ હોય તો કોઈ ફળની જગ્યાએ અંજીરનું સેવન કરવું જોઈએ.

(Source : Freepik)

અસ્થમાના દર્દીઓ માટે શિયાળામાં રોજ અંજીર ખાવા ખુબજ ફાયદાકારક સાબિત થાય છે

અંજીર વિટામિન બી અને વિટામિન સી નો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત ઓક્સીડેન્ટથી ભરપૂર છે.