ફિટનેસ ફ્રીક કાશ્મીરા શાહએ કેવી રીતે ઘટાડ્યું 14 કિલો વજન?

Dec 05, 2022

shivani chauhan

બોલીવૂડ- ટીવી એક્ટ્રેસ કાશ્મીરા શાહ હંમેશા પોતાના બોલ્ડ ફેશનને લઈને ચાહકો વચ્ચે ચર્ચિત રહે છે.

કાશ્મીરા એક ફિટનેસ ફ્રીક પણ કહેવાય છે. તે લોકોને ફિટ રહેવા માટે મોટીવેટ પણ કરે છે. 

એક  સમયમાં  કાશ્મીરાનો વજન ખુબજ વધી ગયો હતો અને આ વાતથી તે પરેશાન પણ રહેતી હતી.

કાશ્મીરાએ પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે IVF ટ્રીટમેન્ટ દરમિયાન વજન ઘણું વજન વધી ગયું હતું.

લોકડાઉન સમયે કાશ્મીરાએ પોતાના પર ફોક્સ કરવાનું શરૂ કર્યું અને ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું.

કાશ્મીરાનું કહેવું છે કે તેને એક્સરસાઈઝ કરતા વધારે ડાન્સ કરવાનું પસંદ છે.

પરફેક્ટ ફિગર બન્યા પછી કાશ્મીરા બિકિન પહેરીને સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી.