Dec 01, 2022
જો તમે ચહેરા પર ખીલ થવાથી પરેશાન છો તો ડુંગળીના રસમાં મઘ મેળવી ચહેરા પર લગાવો. ડુંગળીના રસમાં ફ્લેવોનોઇડ્સ અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે તે ખીલની સમસ્યામાં અસરકારક રહે છે.
સ્કીનનો ગ્લો વધારવા ડુંગળીના રસમાં મધ મિક્સ કરીને લગાવો. તે ચહેરાની ગંદકી પર દૂર કરશે અને સ્કીનને ચમકદાર બનાવશે.
ચહેરા પરના બ્લેડ હેડ અને ખીલના નિશાન વગેરેને દૂર કરવા ડુંગળીનો રસ અને મઘનું મિશ્રણ બહુ જ અસરકારક રહેશે
ચહેરા પરની કરચલી દૂર કરવા ડુંગળીના રસમાં મધને મિક્સ કરીને લગાવો
ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને લગાવવાથી તમારો ચહેરો હાઇટ્રેડેડ રહેશે
ડુંગળીના રસમાં રહેલા વિટામીન-C, વિટામીન-A અને E-સ્કીનની માટે બહુ લાભપ્રદ રહે છે. સ્કીનને ડિટોક્સ કરવા અને કોલેજન વધારવા ડુંગળીના રસની સાથે મઘનો ઉપયોગ ફાયદાકારક રહેશે