પાતળી આઈબ્રોને ઘાટી કરવા માટે આ સરળ ટિપ્સ અપનાવો

Feb 24, 2023

shivani chauhan

શું તમારી આઈબ્રો પણ પાતળી છે? તો તમે આ સરળ પાંચ ટિપ્સ સરળતાથી સેટ કરી શકો છો.

પાતળી આઈબ્રોએ હાઈલાઈટ કરવા માટે આઈબ્રો પેન્સિલના માત્ર જેલ બેઝનોજ ઉપયોગ કરવો જોઈએ.

આઈબ્રોને ઘાટી અને સુંદર બનાવ માટે બદામનું તેલ લગાવો.

રોજ રાત્રે થોડું ઓલિવ ઓઇલ આઈબ્રો પર લગાવી 5 મિનિટ હળવા હાથે મસાજ કરવાથી આઈબ્રો ઘાટી થઇ શકે છે.

આઈબ્રોને સારી સેટ કરવા અને ગ્રોથ માટે કેસ્ટર ઓઇલ પણ લગાવી શકાય છે.

ઘાટી અને સુંદર આઈબ્રો માટે રોજ દિવસમાં એક ચમચી દૂધ કોટોનની મદદથી લગાવવું.