પપૈયાના બીજનું સેવન પિત્તાશયની પથરી મટાડે?

Jun 19, 2025, 02:35 PM

પિત્તાશયની પથરી કેમ થાય છે?

પિત્તાશયની પથરી ત્યારે સર્જાય છે જ્યારે પિત્તમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું વધારે હોય છે, અથવા તો લોહીના કોઈ રોગથી બિલિરૂબિન વધુ માત્રામાં હોય

પિત્તાશયની પથરી કેમ થાય છે?

વૃદ્ધાવસ્થામાં, મહિલાઓમાં હોર્મોનની અસરો, હાયપોથાયરોડિઝમ, ડાયાબિટીસ, ગર્ભાવસ્થા વગેરે પરિસ્થિતિમાં પિત્તાશય સંપૂર્ણપણે ખાલી ન થાય તો પીત્તાશાયની પથરી થઇ શકે છે, પરંતુ આ પપૈયાના બીજ અસરકારક સાબિત થાય છે.

પપૈયા (Papaya) એક એવું ફળ છે જેને મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે.પરંતુ શું તમે જાણો છો કે પપૈયાના બીજ (papaya seeds) જેને આપણે નકામા સમજીને ફેંકી દઈએ છીએ. વાસ્તવમાં તે બજારમાં મોંઘા ભાવે વેચાય છે.

પપૈયાના બીજના ફાયદા

પપૈયાના બીજ (Papaya seeds) કોઈ દવાથી ઓછા માનવામાં આવતા નથી. કારણ કે તેમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જોવા મળે છે.

પપૈયાના બીજ એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી પણ ભરપૂર છે, તો અહીં જાણો પપૈયાના બીજનું સેવન કોણે કરવું જોઈએ?

પપૈયાના બીજ કિડનીને મજબૂત બનાવે છે. તે કિડનીની પથરી દૂર કરવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત તે પિત્તાશયમાં પથરી હોય તો દૂર કરવામાં મદદ કરે છે.

પપૈયાના બીજનું સેવન કેવી રીતે કરવું?

પપૈયાના બીજ તમે તમારા આહારમાં ઘણી રીતે સમાવેશ કરી શકો છો. તમે તેને સીધા ચાવીને ખાઈ શકો છો,

પપૈયાના બીજનું સેવન કેવી રીતે કરવું?

પપૈયાના બીજ તમે પાવડર બનાવીને તેને સ્મૂધી કે જ્યુસમાં ભેળવી શકો છો, અથવા સલાડ અને દહીંમાં ઉમેરીને પણ ખાઈ શકો છો.

સરગવાનો સૂપ રેસીપી, પૌષ્ટિક અને ટેસ્ટી,ચોમાસામાં ગુણકારી!