Aug 23, 2025
20 ઓરિયો બિસ્કિટ, 2-3 ચમચી દૂધ, 3-4 ચમચી ડ્રાય નારિયેળનું છીણ, 2 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક, ¼ ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી પીસેલા પિસ્તા
ઓરિયો બિસ્કિટને ખોલો અને ક્રીમ અને બિસ્કિટને અલગ કરો.
બધી બિસ્કિટને ક્રશ કરો, ધીમે ધીમે દૂધ ઉમેરો અને નરમ કણક બનાવો.
ક્રીમમાં, ભરણ માટે નારિયેળ, કન્ડેન્સ્ડ મિલ્ક, ઈલાયચી અને પિસ્તા મિક્સ કરો.
ભરણને કણકમાં ભરો અને મોદકનો આકાર આપો, હવે પિસ્તા અને સૂકા ગુલાબની પાંખડીઓથી સજાવો અને બાપ્પાને પ્રસાદમાં ધરો.