લસણનું સેવન આ સમસ્યામાં ભૂલથી પણ ન કરવું, જાણો અહીં

Feb 10, 2023

shivani chauhan

લસણ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક ગણાય છે, પરંતુ એવી કેટલી તકલીફો છે જેમાં લસણનું સેવન કરવું હાનિકારક સાબિત થઇ શકે છે.

જો તમને પેટને લગતી તકલીફ હોઈ કે અપચો હોય તો લસણનું સેવન ન કરવું જોઈએ.

પ્રેગ્નેન્ટ મહિલાઓએ લસણ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે, એ લોહી પાતળું કરી શકે છે.

જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ હોઈ તો લસણ ખાવાનું ટાળવું જોઈએ જે તમારી બીપી લો કરી શકે છે.

જો તમારી કોઈ સર્જરી થઇ હોઈ તો લસણનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે બ્લડને પાતળું કરી શકે છે.

લસણનું સેવન એ લોકોએ પણ ન કરવું જોઈએ જે લોકોને પેટને લગતી સમસ્યા હોઈ, કારણ કે લસણની તાસીર ગરમ હોઈ છે જે પેટની સમસ્યા વધારી શકે છે.