ચા પીવાથી થાય છે ગેસ તો કરો આ આસાન ઉપાય
Source : Freepik
Oct 06, 2022
Ashish Goyal
ઠંડા દૂધનું સેવન કરો, તેમાં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે જે ગેસની સમસ્યાથી આરામ અપાવી શકે છે.
Source :
Freepik
Source : Freepik
ચા પીધા પછી ગેસ બનવા લાગે તો તુલસીની 3-4 પત્તીઓ ચાવો. આ ઉપાયથી ગેસની સમસ્યા દૂર થશે.
Source : Freepik
વરીયાળીમાં એન્ટી અલ્સર ગુણ હોય છે જે એસિડિટીના કારણે બનતી ગેસની સમસ્યાને દૂર કરી શકે છે.
Source : Freepik
જીરું આપણા મો મા તરત લારના ઉત્પાદનને વધારી દેશે જેનાથી ગેસની સમસ્યા ઓછી થઇ જાય છે. ચા પીધા પછી જીરા પાવડરને પાણીમાં ઓગાળી પી શકો છો.
Source : Freepik
ચા પીધા પછી ગેસની સમસ્યા થવા લાગે તો આદુના રસને પાણીમાં ઓગાળી પી લો. આથી તરત આરામ મળશે.
Source : Freepik
કેળાનું સેવન અવશ્ય કરો કારણ કે તેમાં પોટેંશિયમ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે જે ગેસની સમસ્યાથી આરામ અપાવી શકે છે.