Gestational Diabetes : સગર્ભાવસ્થા ડાયાબિટીસનું કારણ શું છે?

Apr 29, 2024, 08:42 AM

સગર્ભાવસ્થા ડાયાબિટીસ હોર્મોનલ ફેરફારો અને આપણું શરીર જે રીતે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરે છે તેના પર આધાર રાખે છે.

ઇન્સ્યુલિન નામનું હોર્મોન ખોરાકમાંથી ગ્લુકોઝ તોડીને આપણા કોષો સુધી પહોંચાડે છે. ઇન્સ્યુલિન આપણા લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલમાં રાખે છે.

પરંતુ જો ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી અથવા પૂરતું ઇન્સ્યુલિન બનતું નથી, તો સુગર લોહીમાં જમા થાય છે અને ડાયાબિટીસ તરફ દોરી જાય છે.

પ્રેગ્નેન્સી દરમિયાન, હોર્મોન્સ ઇન્સ્યુલિનની કાર્ય કરવાની ક્ષમતામાં બદલાવ આવી શકે છે. તે લોહીમાં શર્કરાના લેવલને ધાર્યા પ્રમાણે કંટ્રોલ કરી શકતું નથી.

ડાયાબિટીસ ધરાવતા લોકો વધારે ધ્યાન રાખવાની જરૂર છે, જાંબુનું સેવન કર્યા પછી બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરવું જોઈએ.

આ સમસ્યા કેવી રીતે અટકાવી શકાય?

તે સમસ્યા સંપૂર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ તમે જોખમને ઘટાડવા માટે કેટલાક પગલાં લઈ શકો છો.

આ સમસ્યા કેવી રીતે અટકાવી શકાય?

તમારી સગર્ભાવસ્થા પહેલા અને એ સમયગાળા દરમિયાન સંતુલિત આહાર લેવો અને નિયમિત કસરત કરવી એ સગર્ભાવસ્થા ડાયાબિટીસ થવાના જોખમને ઘટાડવાનો શ્રેષ્ઠ રસ્તો છે.