Health tips : મલાઈકા અરોરાને ફિટનેસમાં ટક્કર આપી રહી છે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા

Jan 19, 2023, 03:45 PM

મલાઈકાની જેમ જ્યોર્જિયા પણ ફિટનેસ ફ્રીક છે અને તે દરરોજ ક્યારેક ડમ્બલ તો ક્યારેક સોલ્ડર પર રોડ ઊંચકે છે.

જ્યોર્જિયા આજકલ તેના બોલ્ડ લૂક્સ માટે જાણીતી છે.

પોતાના હોટ લૂકને જાળવી રાખવા માટે જ્યોર્જિયા જીમમાં તનતોડ મહેનત કરે છે.

મલાઈકાની જેમ જ્યોર્જિયા પણ ફિટનેસ ફ્રીક છે અને તે દરરોજ ક્યારેક ડમ્બલ તો ક્યારેક સોલ્ડર પર રોડ ઊંચકે છે.

જોર્જિયાએ અત્યાર સુધી ઘણા મ્યુઝિક વિડિઓઝમાં કામ કર્યું છે.

જોર્જિયા ન માત્ર ફિટ છે પરંતુ તદ્દન સુંદર પણ છે.