Health tips : શિયાળામાં રાત્રે સુતા પહેલા ફેસ પર આ 6 વસ્તુ લગાવો, સવારે ગ્લો કરશે ફેસ

Jan 24, 2023

shivani chauhan

દેશી ઘી સ્કિનને મોસ્ચ્યુરાઇઝ કરે છે. તેથી તેનો ઉપયોગ કરી શકો છો. તેમાં વિટામિન ઈ હાજર હોય છે જે સ્કિન માટે ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

એન્ટી-બેટેરિયલ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર એલોવેરા જેલ સ્કિનને લગતી બધાજ પ્રકારની તકલીફમાંથી છુટકારો અપાવે છે.સ્કિનને ગ્લોઈંગ કરવા અંતે ખુબજ ફાયદાકારક છે.

સ્કિનને મુલાયમ બનાવવા માટે રોજ રાત્રે સુતા પહેલા ગ્લિસરીનનો ઉપયોગ કરી શકાય છે.

દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કિનને મુલાયમ બનાવે છે અને ફેસ પર ગ્લો લાગે છે.

મધમાં એન્ટી- ઓક્સિડેન્ટ, એન્ટી- બેક્ટેરિયલ અને એન્ટી- ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે જે પીપલ્સ અને ફેસ પરના દાગની તકલીફ દૂર કરવામાં મદદ મળે છે.

સ્કિનને ડ્રાયનેસથી બચાવવા માટે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો.