Hair Care Tips : વોટરપાર્કમાં નાહ્યા પછી વાળ ખરાબ થઇ ગયા છે? આ ટિપ્સ અપનાવો

May 21, 2024, 04:26 PM

Summer Health Tips : સ્વિમિંગ પુલના પાણીમાં યુઝ થતા ક્લોરીનની શરીર પર થતી આડ અસર

ખાસ કરીને સ્કિન અને વાળ પર વધુ અસર કરે છે, સ્કીન ડ્રાય અને નિસ્તેજ થઇ શકે છે, આ ઉપરાંત વાળ પણ બરછટ અને વાળ કરવાની સમસ્યા વધી થઇ શકે છે.

ત્યારે લોકો ગરમીથી છુટકારો મેળવવા વોટરપાર્કમાં જતા હોય છે. પરંતુ તે સ્વિમિંગ પુલના પાણીમાં ક્લોરીન હોય છે જે આપણા હેલ્થ માટે નુકશાન કરે છે, અહીં જાણો

ક્લોરીન દૂર કરતા શેમ્પૂનો ઉપયોગ કરો

ક્લોરીન તમારા વાળને ડ્રાય કરી શકે છે. તેથી ક્લોરીન દૂર કરતા શેમ્પુનો ઉપયોગ કરો. આ શેમ્પૂ તમારા વાળને લીલા થતા અટકાવવામાં અસરકારક છે.

નિયમિત તેલ લગાવો

પૂલમાં ક્લોરિનનું એક્સપોઝર વાળને નુકસાન પહોંચાડી શકે છે જે તમારા વાળને ડ્રાય કરી શકે છે. વાળમાં તેલ લગાવાથી મોઈશ્ચર જળવાઈ રહે છે અને વાળને પ્રોટેક્શન મળે છે. તમે કોઈ પણ હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો. જે તમારા માટે વધુ અનુકૂળ હોય.

કંડિશનરનો ઉપયોગ

ક્લોરિન જંતુ મારીને પાણીને સુરક્ષિત રાખે છે જે ગંભીર બીમારીઓ જેમ કે ઝાડા, કાનમાં ચેપ, સ્કિન એલર્જી, ફોલ્લીઓ અને ડેન્ડ્રફ અથવા ખોપરી ઉપરની ચામડીના ચેપ લાગવા જેવી સમસ્યા છે.

ટાઈટ હેરસ્ટાઇલ ટાળો

ટાઈટ હેરસ્ટાઇલથી તમારા વાળ પર ખેંચાણ થાય છે જેથી તે વાળ તૂટવાનું કારણ બની શકે. આ ઉપરાંત તેનાથી તમને માથાનો દુખાવો પણ થઇ શકે છે.

Skin Care Tips : સ્કિનને લગતી સમસ્યાથી છુટકારો અપાવશે પપૈયું, ફેસપેક આ રીતે બનાવો