ગરમ પાણીથી હેયર વોશ કરવાથી આ નુકસાન થઇ શકે
(Source: Freepik )
Dec 22, 2022
shivani chauhan
શિયાળામાં ગરમ પાણીથી હેયર વૉશ કરવા સ્વભાવિક છે પરંતુ તે તમારા વાળ માટે ખુબજ નુકસાનકારક સાબિત થઇ શકે છે
(Source: Storyblocks)
જો તમે ગરમ પાણીથી હેયર વૉશ કરો છો તો તેનાથી તમારા વાળ કમજોર થઇ જાય છે. તેથી ફેયર ફોલ થવાની સંભાવના વધી જાય છે.
(Source : Unsplash)
(Source : Unsplash)
ગરમ પાણીથી હેયર વોશ કરવાથી માથાની ત્વચા ડ્રાય થઇ જાય છે જેથી તમને ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા થઇ શકે છે.
(Source : Unsplash)
ગરમ પાણીનું તાપમાન ખુબજ વધારે હોય છે. જેથી વાળની મૂળમાં ઇન્ફ્લેમેશન થઇ શકે છે.
(Source : Unsplash)
ગરમ પાણીથી હેયર વૉશ કરવાથી હેયર ડ્રાય થઇ કે છે કારણ કે, ગરમ પાણી ત્વચામાં પ્રાકૃતિક તેલ રહેતું નથી અને વાળ અને સ્કેલ્પ ડ્રાય થઇ જાય છે.
(Source : Unsplash)
શિયાળામાં હેયર એક્સપર્ટ ઠંડા પાણીથી હેયર વૉશ કરવાની સલાહ આપતા નથી
.
(Source : Unsplash)
એક્સપર્ટનું કહેવું છે કે તમારે હુંફાળા પાણીથી હેયર વૉશ કરવા જોઈએ
.