હારા ભારા પિઝા બનાવવાની સરળ રેસીપી

Mar 08, 2023

Author

ડાયેટિશિયન સાઈ મહિમાએ તાજેતરમાં હારા ભરા પિઝાની રેસીપી શેર કરી છે.

એક મિક્સરમાં ચણાનો લોટ,આદુ અને પાલકને થોડુ પાણી ઉમેરીને મિક્સ કરો કરો અને બેટર બનાવો.

તમારા સ્વાદ મુજબ મીઠું અને કાળા મરી ઉમેરો.

એક તવા પર ઘી બ્રશ કરો અને નાના ગોળાકારમાં બેટર રેડો.

તેના પર ડુંગળી, ટામેટા અને પનીર નાખીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.

તેને થાળીમાં કાઢીને તેના પર ઓરેગાનો છાંટો.