હાર્દિક પંડ્યાની વાઈફ 31 ની ઉંમરમાં પણ તદ્દન ફિટ લાગે છે, જાણો ફિટનેસ સિક્રેટ

White Frame Corner

Feb 14, 2023

shivani chauhan

White Frame Corner

હાર્દિક પંડ્યાની પત્ની અને એકટ્રેસ નતાશા સ્કેનકોવિક ફિટનેસ ફ્રીક છે. તે ફિનેટસ ખુબજ ધ્યાન રાખે છે.

White Frame Corner

હાર્દિક પંડ્યાની વાઈફ ફિટનેસ જાળવી રાખવા માટે કલાકો સુધી વર્ક આઉટ કરે છે.

White Frame Corner

નતાશા સામાન્ય રીતે વર્ક આઉટ વિડિયોઝ ફેન્સની સાથે સોશિયલ મીડીયા પર શેર કરતી રહે છે.

White Frame Corner

વર્ક ટ્રેનિંગ સિવાય એકટ્રેસ કાર્ડીઓ વર્ક આઉટ પણ કરે છે.

White Frame Corner

વર્ક આઉટની સાથે સાથે તે પોતે ડાયટનું ખુબજ ધ્યાન રાખે છે. નતાશા હેલ્થી ડાયટ લેવાનું પસંદ કરે છે.

White Frame Corner

નતાશા સોશિયલ મીડિયા ફ્રેન્ડલી છે. સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને ફિટ રહેવાની ટિપ્સ આપે છે.

White Frame Corner

નતાશાને ડાન્સ કરવો ખુબજ ગમે છે તે સોશિયલ મીડિયા પર અવાર-નવાર ડાન્સ વિડિયોઝ શેર કરે છે.