બ્લેક કોફી અને ગ્રીન ટી બંને સંભવિત સ્વાસ્થ્ય લાભો આપે છે.
2013 ના અભ્યાસમાં ગ્લુકોઝ ચયાપચય અને એન્ટીઑકિસડન્ટ સ્થિતિ પર ગ્રીન ટી અને બ્લેક કોફીની અસરની તપાસ કરવામાં આવી હતી. અભ્યાસ દર્શાવે છે કે ગ્રીન ટી બ્લડ સુગરના લેવલને કન્ટ્રોલ કરવામાં અસરકારક છે.
બંને ડ્રિક એ એન્ટીઑકિસડન્ટનું સ્તર વધાર્યું હતું, જો કે ગ્રીન ટીની અસરો વધારે સ્પષ્ટ હતી.
ગ્રીન ટીમાં કેટેચિન હોય છે, જે મગજની કાર્યક્ષમતા વધારે છે, વજન ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે.
બ્લેક કોફીનું કેફીન લેવલ અને ક્ષમતા
વધારવાના ગુણો તેની મુખ્ય બાબત છે.
નિયમિત બ્લેક કોફી પીવાથી અમુક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને લીવરની સમસ્યાઓ થવાનું જોખમ ઓછું થાય છે.
ગ્રીન ટીમાં કેફીન હોતું નથી છે, તેથી જો તમે તાત્કાલિક એનર્જી મેળવવા માંગતા હોવ તો બ્લેક કોફી વધારે ફાયદાકરાક હોય છે.
જે લોકો કેફીન પ્રત્યે સંવેદનશીલ હોય અથવા સામાન્ય એનર્જેીકની શોધમાં હોય તેમના માટે ગ્રીન ટી બસ્ટ
વિકલ્પ છે.
ગ્રીન ટી અને બ્લેક કોફી બંનેને જ્યારે સંયમિત માત્રામાં ખાવામાં આવે તો તેને હેલ્ધી ડાયટમાં સામેલ કરી
શકાય છે.