ડ્રાયફૂટ્સ કરતા સસ્તા અને સ્વાદિષ્ટ છે શિયાળાના આ વસાણા
ડ્રાયફ્રૂટ્સનું સેવન શરીર માટે બહુ ફાયદાકારક હોય, જેનાથી શરીરને વિવિધ પોષક તત્વો અને પોષક મળે છે.
શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ વધારે ખવાય છે, કારણ કે તેનાથી શરીરમાં ગરમાવો રહે છે અને ઠંડી સામે રક્ષણ આપે છે.
ઉપરાંત શિયાળામાં વિવિધ પ્રકારના વસાણા ખાવામાં આવે છે, જે શરીરને મજબૂત બનાવે છે.