Health Tips: ડેડ સ્કિનમાંથી મુક્તિ મેળવવા ચણાના લોટનો ઉપયોગ

Jan 20, 2023

shivani chauhan

ડેડ સ્કિન રીમુવ કરવા માટે એલોવેરા જેલ અને ચણાનો લોટ મિક્ષ કરીને એક પેસ્ટ તૈયાર કરો અને પછી ફેસ પર એપ્લાય કરો.

દહીં,હળદર અને ચણાનો લોટની પેસ્ટ બનાવી ફેસ પર લગાવો, ફેસ ગ્લો કરશે.

ઓઈલી સ્કિનથી છુટકારો મેળવવા અઠવાડિયામાં 2 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરવો જોઈએ.

સેલિબ્રિટી કરીના કપૂર પણ આ હોમમેડ પેસ્ટનો ઉપયોગ ગ્લોઈંગ સ્કિન માટે કરે છે.

મધ અને ચણાનો લોટ મિક્ષ કરીને પેસ્ટ બનાવી ફેસ પર લાગવાથી પણ ડેડ સ્કિન રીમુવ કરવામાં મદદ મળે છે.

ચણાનો લોટ અને દૂધ મિક્ષ કરીને ફેસ પર લાગવાથી જલ્દી રિઝલ્ટ મળે છે.

ચણાનો લોટ લાગવાથી ખીલની સમસ્યામાં પણ અસરકારક સાબિત થાય છે.