સવારનો નાસ્તા આપણને આખા દિવસ દરમિયાન એર્નજી આપે છે, તેથી પોષકતત્ત્વોથી ભરપૂર નાસ્તો કરવો કુબ્જ જરૂરી છે, અહીં ખાસ પ્રોટીન ભેળની રેસીપી શેર કરી છે, જાણો રેસીપી
સવારનો નાસ્તા આપણને આખા દિવસ દરમિયાન એર્નજી આપે છે, તેથી પોષકતત્ત્વોથી ભરપૂર નાસ્તો કરવો કુબ્જ જરૂરી છે, અહીં ખાસ પ્રોટીન ભેળની રેસીપી શેર કરી છે, જાણો રેસીપી
સૌ પ્રથમ શેકેલા ચણા, સીંગદાણા, સાફ કરેલા દાડમ, ડુંગળી, ટામેટા નાખીને મિક્ષ કરો.
સમારેલ કાકડી, એમાં થોડો લીંબુનો રસ, થોડું પનીર, કોથમીર, બ્લેક સોલ્ટ નાખીને બધું સારી રીતે મિક્ષ કરો.
આ ભેળમાં સીંગદાણા નાખવામાં આવ્યા છે જેમાં વિટામીન બી 12 અને પ્રોટીન હોય છે, આ ઉપરાંત શેકેલા ચણામાં ફાઈબર અને પ્રોટીન હોય છે જે તમારી પ્રોટીનની જરૂરિયાતને પુરી કરી શકે છે.