40 ની ઉંમર પછી પણ રાખશે આ ચીજો યંગ અને ગ્લોઈંગ સ્કિન 

(Source: Unsplash)

Dec 20, 2022

shivani chauhan

(Source: storyblocks)

40 વર્ષની ઉંમર પછી પણ તમે યન્ગ  અને ગ્લોઈંગ સ્કિન ઈચ્છો છો તો ઈંડા ફાયદાકરક સાબિત થઇ શકે છે . તેના માટે ઈંડાના સફેદ ભાગમાં એક લીંબુનો રસ મિક્ષ કરી સ્કિન પર લગાવો.

(Source: Freepik)

દહીંમાં ચણાનો લોટ મિક્ષ કરીને લગાવથી સ્કિન પ્રોબ્લમ દૂર થાય છે.

ફ્રેશ અને ગ્લોઈંગ સ્કિન માટે મધને ઘઉંના લોટમાં મિક્ષ કરીને લગાવવું અને  10-15 મિનિટ પછી ફેસવૉશ કરો.

(Source: Unsplash) 

ચેહરા પર દાગ થઇ ગયા હોઈ તો એલોવેરા જેલમાં લીંબુનો રસ મિક્ષ કરીને લગાવો.

(Source: Unsplash) 

કાકડીને સુતા પહેલા રસ બનાવી ગુલાબ જળમાં મિક્સ કરીને લગાવો.

(Source: Unsplash) 

Title 3

કાચા દૂધથી ફેસ પર સ્ક્ર્બ કરવાથી સ્કિન ગ્લોઈંગ થાય છે.

(Source: Unsplash) 

(Source: Unsplash) 

બદામના તેલમાં નારિયેળનું તેલ એન લીંબુનો રસ મિક્ષ કરીને લાગવાથી સ્કિન ગ્લો કરે છે

More Stories

Top 10 Bronzing Kits for Summer

Use the Fenty Shade Finder

This Year’s K-Beauty Trends