હેલ્ધી હોટ ચોકલેટ રેસીપી, ન્યુ યર પાર્ટી માટે પરફેક્ટ ડ્રીંક

Dec 25, 2024, 05:32 PM

હેલ્ધી હોટ ચોકલેટ રેસીપી । હેલ્ધી હોટ ચોકલેટ માં કોઈ ખાંડ, કોર્નફ્લોર ઉમેરવામાં આવ્યું નથી, તેથી સુપર હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે. આ શિયાળામાં ન્યુર યર પાર્ટી માટે પરફેક્ટ ડ્રિન્ક છે.

સામગ્રી

3 ખજૂર, 350 મિલી દૂધ, 1 ચમચી ઓટ્સ, 1 ટીસ્પૂન કોકો પાવડર, 50 ગ્રામ ડાર્ક ચોકલેટ, એક ચપટી પિન્ક સોલ્ટ

હેલ્ધી હોટ ચોકલેટ રેસીપી

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં દૂધ, ખજૂર અને થોડા ઓટ્સ નાખો, અને થોડી વાર માટે પલાળી રાખો.

હેલ્ધી હોટ ચોકલેટ રેસીપી

હવે તે મિક્ષરને ગ્રાઈન્ડ કરી રાખો, હવે એ પેસ્ટએ વાસણમાં કાઢી એમાં થોડું દૂધ ફરી ઉમેરો, કોકો પાઉડર, પિન્ક સોલ્ટ અને ડાર્ક ચોકલેટ ઉમરો.

હેલ્ધી હોટ ચોકલેટ રેસીપી

હવે તેને ગરમ કરો અને સતત મિક્ષ કરતા રહો જેથી બધું મેલ્ટ થઇ જાય એટલે તમારું હેલ્ધી હોટ ચોકલેટ તૈયાર છે.

No Sugar Carrot Halwa Recipe | ક્રિસમસ સ્પેશિયલ હેલ્ધી અને ટેસ્ટી નો સુગર ગાજર હલવો રેસીપી