શિયાળામાં આ 5 મસાલા શરીરને ગરમ રાખવામાં છે ફાયદાકારક

Dec 19, 2022

shivani chauhan

એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર મસાલા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક મનાય છે.

તજની તાસીર ગરમ હોય છે તેથી શિયાળામાં ફાયદાકારક છે. તજ ઇમ્યુનીટી બુસ્ટ બનાવે છે.

મરીમાં રહેલ એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ વાયરલ ઇન્ફેકશનથી બચાવે છે.

આદુમાં રહેલ એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. જે શરીરને ગરમ રાખે છે સાથે શરદી-તાવ, ગળાના દુખાવમાં પણ રાહત આપે છે.

લવિંગ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના સેવનથી ઇમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે.

હળદર શરીર માટે ખુબજ ફાયદાકરકે છે. મોટાભાગની બીમારીઓથી છૂટકરો મેળવવા આનો ઉપયોગ થાય છે.

મેથી ખરાબ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે અસરકારક છે.