Weight Loss Tips : શાકભાજીના આ જ્યુસ વજન ઘટાડવામાં થશે મદદરૂપ ઘણા લોકોને પાતળું થવું છે અને તેઓ વેઇટ લોસ માટે સતત પ્રયાસ કરતા રહે છે. વેઇટ લોસ કરવા માટે યોગ્ય લાઇફસ્ટાઇલ સાથે હેલ્થી ડાયટ પણ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે ઉનાળામાં વેઇટ લોસ કવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલાક વેજેટેબલ જ્યૂસનું સેવન કરવું જોઈએ,અહીં જાણો ક્યા છે આ ડ્રિન્ક, ગાજરનો રસ : ગાજરમાં રહેલું વિટામિન એ અને બીટા કેરોટીન ભૂખ મટાડે છે, પાચનમાં સુધારો કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન વેજીટેબલ જ્યુસ : શાકભાજીમાં વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં પોષક તત્વોની ઉણપને દૂર કરે છે. પાલક, કોબી જેવા શાકભાજીના જ્યૂસ પીવાથી ફાયદો થઇ શકે છે. કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર હોય છે અને તેમાં સુગરની માત્રા ઓછી હોય છે. એલોવેરાનો જ્યુસ: એલોવેરા મેટાબોલિઝમ સુધારે છે. આ શરીરમાં સંગ્રહિત ચરબીને બાળી નાખે છે અને શરીરમાંથી કચરો સરળતાથી દૂર કરે છે. બીટનો જ્યુસ : બીટમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જે તમને પેટ ભરેલું રાખવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. કાકડીનો રસ : કાકડીનો રસ એ હાઇડ્રેટિંગ પીણું છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને ભૂખને કંટ્રોલ કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે આ પણ વાંચો: nnરમઝાન દરમિયાન ડાયાબિટીસના દર્દીઓનું ડાયટ આવું હોવું જોઈએ, જાણો