Heart Attack In Summer : ઉનાળામાં હાર્ટ એટેકથી બચવા શું કાળજી રાખવી ?

May 05, 2024, 05:37 PM

શિયાળામાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. પરંતુ હેલ્થ એક્સપર્ટ કહે છે ઉનાળાની સાથે શિયાળામાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.

ઉનાળામાં શું કાળજી લેવી જોઈએ?

વધુ પડતી કસરત ન કરો : ઉનાળામાં, શરીરનું તાપમાન વધે છે, જે હૃદય પર તાણ લાવે છે. વધુ પડતી કસરત કરવાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે.

ઉનાળામાં પુષ્કળ પાણી પીવો. આ શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરે છે.ઉનાળામાં આલ્કોહોલ અને કેફીન ટાળો, કારણ કે આ ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે.

Summer Special : અસહ્ય ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચાવશે

ઉનાળામાં શું કાળજી લેવી જોઈએ?

ડાયટમાં ફાઈબરનું પ્રમાણ વધારવું, મીઠો ખોરાક ખાવાનું પણ ટાળો. આહારમાં ઓછી ચરબીવાળી અથવા ચરબી વગરની ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો.