Feb 22, 2023
shivani chauhan
જયારે છાતીમાં દુખાવો થયા કે પછી ખાંસી જવી સમસ્યા થાય તો ધ્યાન આપવું જરૂરી બને છે. આ હાર્ટ ફેલ્યોરનો સંકેત આપી શકે છે.
સામાન્ય રીતે, પગમાં સોજો આવવાના ઘણા કારણ હોઈ શકે છે, પરંતુ, આ હાર્ટ નબળું થવાનો પણ સંકેત હોઈ શકે છે.
સામાન્ય રીતે, વધારે કામ કરી લેવાથી થાક લાગે છે, પરંતુ, જયારે શરીરમાં ઓક્સિજન પહોંચવામાં મુશ્કેલી આવે છે તો થાક વધારે લાગે છે.
જયારે તમે હળવા કામ કરો છો ત્યારે પણ શ્વાસ ચઢવો, જેવી તકલીફ હોઈ તો ડોક્ટરને બતાવવું જરૂરી છે. તે હાર્ટ સંબંધિત બીમારીનો સંકેત હોઈ શકે છે.