Heath Tips : ડેન્ગ્યુના દર્દી ભોજનમાં આ 5 ચીજોનું સમાવેશ કરે, ઝડપથી સાજા થશે

Sep 08, 2023, 11:27 PM

ડેન્ગ્યુની બીમારીએ હાલ હાહાકાર  મચાવ્યો છે

ડેન્ગ્યુ થાય ત્યારે તમારે ભોજનમાં કઈ ચીજોનો સમાવેશ કરવો જોઈએ? ચાલો જાણીયે

વિટામિન-સીનું સેવન કરવાથી તમારા શરીરમાં પ્લેટલેટ્સ વધશે અને શરીર સારી રીતે કાર્ય કરશે.

કીવી ફ્રુટ્સ ખાવાથી બ્લડમાં કાઉન્ટ પણ ઝડપથી વધે છે.

ગાયનું દૂધ તમારા પ્લેટલેટ્સની સંખ્યા વધારામાં મદદરૂપ થાય છે. 

ફોલેટ બી વિટામિન છે જે કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ડેન્ગ્યુના દર્દીઓએ તેમના આહારમાં નારિયેળ પાણીનો પણ સમાવેશ કરવો જોઈએ.