હિમેશ રેશમિયાએ 20 kg વજન ઘટાડવા માટે અપનાયો આ ડાયટ પ્લાન, જાણો સિક્રેટ ટિપ્સ

Mar 04, 2023

shivani chauhan

બોલિવૂડના પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા ન માત્ર તેમના ટેલેન્ટ પરંતુ સ્ટાઈલિશ લૂક્સથી પણ લોકોને ઈમ્પ્રેસ કરે છે.

હિમેશએ ફેટ તો ફિટની જર્ની પુરી કરીને ફિટનેસની ઇમ્પોર્ટન્સ ઘણી વધારી છે.

હિમેશએ 20 kg વજન ઘટાડીને સારી પસર્નાલિટી બનાવી લીધી છે, અહીં જાણો શું છે હિમેશના ફિટનેસનું સિક્રેટ..

હિમેશએ ફિટ બોડી માટે વર્ક આઉટની સાથે ડાયટમાં ઓર્ગેનિક ફૂડનું સેવન કરવાનું શરૂ કર્યું હતું.

હિમેશએ પ્રોડેસ્ડ ફૂડ ખાવાનું ટાળ્યું હતું અને સિંગરને 6 મહિનામાં ટ્રાન્સફોર્મેશન રિઝલ્ટ મળ્યું હતું.

હિમેશ રાત્રે 8:30 વાગે પછી ન ખાવાનો મંત્ર ફોલૉ કર્યો હતો અને બપોરે 3 વાગ્યા પછી કાર્બ્સ ફૂડ્સનેજ ડાયટમાં સામેલ કરતા હતા.

તેણે અઠવાડિયામાં એકવાર ચિટ મિલ લેવાનું પણ નક્કી કર્યું હતું.