હોળી પર બનાવો આ 7 સ્વાદીષ્ટ પકવાન, આંગળા ચાટતા રહી જશો

Mar 10, 2025, 06:36 PM

હોળીનો તહેવાર પકવાનો વગર અધુરો લાગે છે. આ પ્રસંગે ઘણા સ્વાદીષ્ટ પકવાન બનાવવામાં આવે છે. ચાલો તેના પર એક નજર કરીએ.

ગુજિયા

હોળીના દિવસે મોટાભાગના લોકો ગુજિયા બનાવે છે. તેના વગર તહેવાર અધુરો છે.

માલપુવા

હોળીના પ્રસંગે બનાવવામાં આવતા પકવાનોમાં એક માલપુવા પણ છે.

ઠંડાઇ

હોળીના પ્રસંગે ઠંડાઇ પણ બનાવવામાં આવે છે. આ પ્રસંગે અલગ-અલગ પ્રકારની ઠંડાઇ બનાવીને મહેમાનોને સર્વ કરી શકો છો.

કાંજી વડા

હોળીના પ્રસંગે કાંજી વડા પણ બનાવવામાં આવે છે. રાજસ્થાન અને ગુજરાતના શહેરોમાં ઘણા પ્રખ્યાત છે.

દહીં વડા

હોળીના દિવસે દહીં વડા પણ બનાવી શકો છો.

શક્કરપારા

હોળીના પ્રસંગે ગુજિયા સાથે શક્કરપારા પણ ઘણા બનાવવામાં આવે છે.

દાલ કચોરી

હોળીના પ્રસંગે ઘરે આવેલા મહેમાનો માટે દાલ કચોરી પણ બનાવી શકો છો.