Recipe Tips : હોળી પર નાસ્તમાં બનાવો સંજીવ કપૂરની સરળ અને સ્વાદિષ્ટ આ પીઝા કટલેટ

Mar 20, 2024, 10:00 AM

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસોજ બાકી છે.

ત્યારે ફેસ્ટિવલની પાર્ટી દરમિયાન તમે આ શેફ સંજીવ કપૂરનો સ્વાદિષ્ટ નાસ્તો ઘરે બનાવી શકો છો. જાણો પીઝા કટલેટની રેસિપી

સામગ્રી : ઓલિવ ઓઇલ, લસણ , ડુંગળી, રેડ અને ગ્રીન કેપ્સિકમ, બેઝિલના પત્તા, બાફેલી મકાઈ, બ્લેક ઓલિવ

મીઠું સ્વાદ આ અનુસાર, પીઝા સોસ, મિક્ષ હબ્ઝ, બાફેલા બટાકા, ચીઝ, કોર્નફલાર, મેંદો, બ્રેડક્રમ્બ્સ, તળવા માટે તેલ

મેથડ : એક પેનમાં 1/2 ઓલિવ ઓઇલ નાખો, તેમાં લસણ, ડુંગળી, રેડ અને ગ્રીન કેપ્સિકમ, બેઝિલના  પત્તા, બાફેલી મકાઈ, બ્લેક ઓલિવ, મીઠું સ્વાદ આ અનુસાર, પીઝા સોસ, મિક્ષ હબ્ઝ બધું કુક કરો.

આ મિક્ષર બરાબર મિક્ષ થઇ જાય પછી તેમાં બાફેલા બટાકા, ચીઝ, કોર્નફલાર, પાણી જરૂર મુજબ, મેંદો એડ કરો અને મિક્ષ કરી કટલેટ તૈયાર કરો.

આ તૈયાર કટલેટને બ્રેડક્રમ્બ્સમાં  સાઈડ કોટ કરો, ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરો અને કટલેટને ડીપ ફ્રાય કરો.

આ કટલેટને સર્વિંગ પ્લેટમાં લઇ ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

પછી એક સર્વિંગ ગ્લાસમાં 5 ચમચી  વરિયાળી બનાવેલ સીરમ નાખો. પાણી અથવા દૂધ ઉમેરો અને સર્વ કરો.