ફેસ પર નેચરલ ગ્લો લાવવા માટે ટ્રાય કરો આ હોમમેઇડ ફેસ માસ્ક

Feb 21, 2023

shivani chauhan

ફેસ પર ટેનિંગની તકલીફ થતા કેટલાક હોમમેઇડ ફેસ માસ્ક છે જેની મદદથી ફેસ પર નેચરલ ગ્લો લાવી શકાય છે.

એક ચમચી એલોવેરા જેલમાં એક ચમચી લીમડાનો પાઉડર અને હાફ ચમચી મધ મિક્ષ કરો.

આ મધ અને લીમડાનો પાઉડરનું મિકક્ષર ફેસ પર લગાવવું જેથી ટેનિંગની સમસ્યા દૂર થાય છે અને ફેસ પર અને ફેસ પર નેચરલ ગ્લો આવે છે.

પપૈયું અને મધ મિક્ષ કરીને ફેસ માસ્ક તૈયાર કરી શકાય છે.

પપૈયું અને મધનું ફેસ માસ્ક લગાવાથી સ્કિન સોફ્ટ થાય છે અને સનટેન રીમુવ થવા લાગે છે.

આ દૂધ અને રાઈસના લોટનું ફેસમાસ્ક કેટલાક દિવસો સુધી ફેસ પર એપ્લાઇ કરવાથી પ્રાકૃતિક ગ્લો આવી શકે છે.

ચંદન અને ગુલાબ જળનો લેપ તૈયાર કરીને ફેસ પર લગાવાથી ઘણા પ્રકારના લાભ થઇ શકે છે, જેમ કે ડેડ સ્કિન સેલ્સ રીમુવ થાય છે, સ્કિનને સોફ્ટ થાય છે અને સાથે ફેસપર જમા થયેલી ડસ્ટ(ધૂળ=માટી) ને રીમુવ કરે છે અને સ્કિન રૂટમાંથી ક્લીન કરે છે.

ફેસ પર નેચરલ ગ્લો લાવવા અને અને ખીલ સારું કરવા માટે લીમડાનો પાઉડર અને હળદરનું હોમમેઇડ ફેસ માસ્ક લગાવવાનું અસરકારી સાબીત થઇ શકે છે.લીમડો, હળદર અને ગુલાબ જળને એક સાથે મિક્ષ પેસ્ટ તૈયાર કરી ફેસ પર એપ્લાઇ કરવાથી લાભ થઇ શકે છે.