Homemade Soya Paneer | ઘરે સોયાબીન માંથી પનીર બનાવાની સરળ રેસીપી

Aug 25, 2025, 07:59 PM

સોયા પનીર ઘરે પણ ઘરે પણ દુકાન જેવું બને છે, આ સોયાબીન માંથી બનતાને પનીર ટોફુ પણ કહેવામાં આવે છે જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે.

ઘરે સોયાબીન માંથી પનીર બનાવાની રીત

સોયા પનીર બનાવવા માટે 500 ગ્રામ સોયાબીનને પાણીમાં 8-10 કલાક અથવા રાતભર પલાળી રાખો.

ઘરે સોયાબીન માંથી પનીર બનાવાની રીત

પાણી કાઢીને સારી રીતે ધોઈ નાખો. પલાળેલા સોયાબીનને તાજા પાણીથી સોફ્ટ થાય ત્યાં સુધી પીસી લો, સોયા મિલ્ક કાઢવા માટે મલમલના કપડાથી ગાળી લો.

ઘરે સોયાબીન માંથી પનીર બનાવાની રીત

જીરું, સમારેલા લીલા મરચા, મરચાના ટુકડા, મીઠું, તાજા ધાણા ઉમેરો, સોયા દૂધ ગરમ કરો.

ઘરે સોયાબીન માંથી પનીર બનાવાની રીત

સોયાબીન માંથી પનીર બનાવા તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી ચોંટતું ન રહે. 15 મિનિટ માટે ઉકાળો.

ઘરે સોયાબીન માંથી પનીર બનાવાની રીત

ટોફુ બનાવવા માટે સોયા મિલ્કને દહીં કરો, વિનેગરના મિશ્રણનો ઉપયોગ કરીને મિશ્રણ તૈયાર કરો.

ઘરે સોયાબીન માંથી પનીર બનાવાની રીત

ગરમ સોયા મિલ્કમાં ધીમે ધીમે મિક્ચર ઉમેરો અને ધીમે ધીમે હલાવો, દહીં થઈ ગયા બાદ ગેસ બંધ કરો.

ઘરે સોયાબીન માંથી પનીર બનાવાની રીત

તેને 10 મિનિટ માટે રહેવા દો, મલમલના કપડાનો ઉપયોગ કરીને ટોફુને ગાળી લો.

ઘરે સોયાબીન માંથી પનીર બનાવાની રીત

વધારાનું પાણી કાઢીને બ્લોકનો શેપ આપી દબાવો, તેને વજન નીચે 1 કલાક માટે સેટ થવા દો અને સર્વ કરો.