હેલ્થ ટિપ્સ: મધ સ્વાસ્થ્ય માટે કેટલું છે આરોગ્યપ્રદ

Mar 30, 2023, 02:07 PM

એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત

એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ધરાવે છે

કોલેસ્ટ્રોલ સુધારે છે

મધ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે

ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે

ખાંસી અને શરદીમાં રાહત

બ્લડ સુગર માટે મધએ ખાંડ કરતાં વધુ સારું છે