Women Health Tips : સ્ત્રીઓએ દિવસમાં કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો

Mar 11, 2024, 03:53 PM

Women Health Tips : સ્ત્રીઓએ દિવસમાં કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો

પ્રોટીનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. બાળપણ થી લઈ વૃદ્ધાવસ્થા સુધી દરેક વ્યક્તિની ઉંમર અને લિંગ પ્રમાણે પ્રોટીનની જરૂરિયાત બદલાતી રહે છે.

શરીરના કોષોના નિર્માણ અને જાળવણી માટે પ્રોટીનનું સેવન જરૂરી છે. તે કોષોને ઉર્જા પ્રદાન કરે છે અને શરીરને ઉર્જાવાન રાખે છે.

પ્રોટીન ઘણા એમિનો એસિડથી બનેલા હોય છે, જે શરીરના બિલ્ડીંગ બ્લોક્સ છે. પ્રોટીનની ઉણપથી શરીરના દરેક અંગની કામગીરી પર ઉંડી અસર થાય છે.

પ્રોટીનની ઉણપથી આળસ અને સુસ્તી અનુભવાય છે તેમજ શરીરના ઘણા પોષક તત્વોની ઉણપ સર્જાઇ શકે છે.

જે મહિલા ગર્ભવતી હોય તેમણે વધુ પ્રોટીનનું સેવન કરવાની જરૂર છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ તેમના પ્રોટીનનું સેવન વધારવું જરૂરી છે.

પ્રોટીન પચવામાં થોડું મુશ્કેલ હોય છે, તેથી તેનું યોગ્ય રીતે સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

મહિલાઓ પૂરતા પ્રમાણમાં પ્રોટીન લે છે તો હાડકા સંબંધિત અનેક બીમારી થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

 પ્રોટીનના સેવનથી માંસપેશીઓ મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

60 કિલો વજન ધરાવતી મહિલા એ દરરોજ ઓછામાં ઓછા 48 ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જરૂરી છે.

સામાન્ય વ્યક્તિએ દરરોજ તેના શરીરના વજનના 1 કિલો દીઠ 0.8 ગ્રામથી 1.2 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.

શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે તમારા આહારમાં ખાસ ફૂડનો સમાવેશ કરો. મહિલાઓએ ઓછામાં ઓછું 46 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.

દૂધ કોફી દૂધને કારણે શરીરને કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન જેવા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. 