હેલ્થ એક્સપર્ટે જણાવ્યું હતું કે કુકીંગ ઓઇલની માત્રા અને ગુણવત્તા બંને મહત્વપૂર્ણ છે.

દરરોજ વપરાશમાં લેવાતા (કુકીંગ સહિત) ઓઇલની માત્રા લગભગ 3-4 ચમચી હોવી જોઈએ.

એક્સપર્ટે કહ્યું કે તેલમાં આવશ્યક ફેટી એસિડ્સ શરીર માટે જરૂરી હોવાથી લાંબા ગાળે તેલ ઓછું નુકસાન કરશે.

નિષ્ણાતે કહ્યું કે, "ઘી પર મજબૂત વૈજ્ઞાનિક અભ્યાસ બાકી છે પરંતુ તેમાંથી એક દર્શાવે છે કે દરરોજ 1-2 ચમચી પણ હાર્ટ એટેકનું જોખમ 10 ગણાથી વધુ વધી જાય છે.''

પરંતુ સરસવના તેલમાં જોવા મળતી મોનોસેચ્યુરેટેડ ફેટ (ઓલીક એસિડ) ડાયાબિટીસના દર્દીઓમાં લોહીમાં ફેટ ઘટાડવામાં અત્યંત અસરકારક છે

તો, તમે કેવી રીતે સ્વસ્થ રહેશો? સંતૃપ્ત ચરબી (Saturated fat), પામ તેલ અને ટ્રાન્સ ફેટી એસિડના જથ્થા માટે પોષણ લેબલ્સ સ્કેન કરો.

Health Tips : ટામેટા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવમાં આ રીતે અસર કરે