સુગર ક્રેવિંગ પાછળનું કારણ સમજાવતા, નિષ્ણાતે જણાવ્યું હતું કે "આપણા સુગર ક્રેવિંગનું કારણ થોડું શારીરિક અને થોડું મનોવૈજ્ઞાનિક છે, તેમની પાછળના સંભવિત કારણોમાં "બ્લડ સુગરનું અસંતુલન, ઇન્સ્યુલિન પ્રતિકાર, હોર્મોનલ અસંતુલન, ખરાબ આહાર અને આપણે જે વાતાવરણમાં રહીએ છીએ" તે છે.