સૌ પ્રથમ, દહીં, દૂધ અને મધ, આ બધી સામગ્રીને મિક્સ કરો. પછી તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. હવે વાળને યોગ્ય રીતે સુકાવો.
પછી આ પેસ્ટને તમારા વાળમાં લગાવો. આ ક્રીમને 30 થી 45 મિનિટ સુધી રહેવા દો, પછી ગરમ પાણીથી ધોઈ લો.
અઠવાડિયામાં એકવાર આવું કરો. તેનાથી તમારા ડ્રાય હેર સિલ્કી અને સાઈની બનશે.