Dec 09, 2025
7/8 રોટલી, 1/4 ચણાનો લોટ, 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી આમચુર પાવડર, થોડી મુઠ્ઠીભર કોથમીર, જરૂર મુજબ પાણી, તળવા માટે તેલ
સૌ પ્રથમ બેસન અને અન્ય મસાલાનું બેટર બનાવો અને બાજુ પર રાખો.
રોટલી પર બેસન લગાવો અને તેને પાત્રાની જેમ રોલ કરો, રોટલી સ્ટીમ કરો અને પછી તેને કટ કરી લો.
તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો, થઇ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.,ખાતરી કરો કે તમારી રોટલી થોડી જાડી હોય.
તમે મીઠાનું પ્રમાણ તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો અને વધારાના સ્વાદ માટે તમે થોડો ચાટ મસાલો છાંટી શકો છો.