યોગ તમારા માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને હેર ફોલ ઓછું થાય છે.

તણાવ ઘટાડવા માટે દરરોજ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. તેનાથી વાળ ખરતા અટકશે.
ધ્યાન તણાવ ઘટાડવાનો એક ઉત્તમ માર્ગ છે. ઓછા તણાવથી તમારા વાળ ખરતા પણ ઓછા થશે