International year of millets 2023 : શું તમે જુવારના આ ગુણો વિષે જાણો છો? 

May 24, 2023

shivani chauhan

વર્ષ 2023 ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ તરીકે ઉજવાઈ રહ્યો છે, તેમાં બાજરી, જુવાર, જવ, રાગી વગેરે આખા અનાજનો સમાવેશ થાય છે.

જુવાર પણ તેમાંથી એક ગુણકારી અને ગ્લુટેન ફ્રી અનાજ છે.

જુવારમાં, ફાઈબરથી ભરપૂર પ્રમાણમાં હોય છે.

પાચનક્રિયા માટે સર્વોત્તમ

જુવાર, મિનરલ્સ, પ્રોટીન અને વિટામિન બી કોમ્પ્લેક્ષ જેવા પોષક તત્વોથી ભરપૂર છે .

આ સિવાય જુવારમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે.