Jaggery skincare tips : ગોળનો ઉપયોગ કરી આ રીતે બનાવો તમારા ફેસને સુંદર

Feb 20, 2023

shivani chauhan

Jaggery skincare tips :

ગોળ એક એવા ફુડ્સમાં માનું એક છે જે મોટાભાગના સ્વાસ્થ્યને લગતા ગુણધર્મ ધરાવે છે.

Jaggery skincare tips :

ગોળની તાસીર સામાન્ય રીત ગરમ માનવામાં આવે છે.

Jaggery skincare tips :

ગોળ ખાવાથી ન માત્ર તમારૂ હેલ્થ સારું થાય છે પરંતુ તે ગ્લોઈંગ સ્કિન લાવવા માટે પણ અસરકારક ફૂડ છે.

Jaggery skincare tips :

ગોળમાં રહેલ ગ્લાઈકોલિક એસિડ જે તમારે ફેસ પરથી દાગ દૂર કરવામાં મદદરૂપ થઇ શકે છે.

Jaggery skincare tips :

ગોળના પાવડરમાં લીંબુનો રસ અને પાણી મિક્ષ કરીને એક પેસ્ટ તૈયાર કરી લેવી, તેને ફેસ પર એપ્લાઇ કરવી. આ ઉપાય કરવાથી ખીલ ઓછા થઇ શકે છે.

Jaggery skincare tips :

ગોળનું સેવન દરરોજ કરવાથી તમારા ફેસ પર નિખાર આવી શકે છે.

Jaggery skincare tips :

ગોળમાં તલ અને નારિયેળનું તેલ મીકઃ કરીને સ્કિન પર લાગવાથી ફેસ પર કરચલી થતી અટકાવી શકાય છે.

Jaggery skincare tips :

જો તમારી સ્કિન ડ્રાય હોઈ તો તેને સોફ્ટ બનાવવા માટે ગોળમાં મધ અને એલોવેરા જેલ મિક્ષ કરીને લગાવવું.