Jul 02, 2025

Jamun Jam Recipe: બાળકો માટે 3 જ વસ્તુમાંથી ઘરે બનાવો માર્કેટ જેવું જાબું જામ

Ankit Patel

જાબું જામ

ચોમાસું આવી ગયું છે ત્યારે માર્કેટમાં જાબું પણ મળવા લાગ્યા છે. જાબું ચોમાસાનું અમૃત ફળ ગણવામાં આવે છે.

Source: social-media

જાબું જામ

જાબું ખાવાથી શરીર માટે ફાયદાકારક છે. જોકે બાળકો ક્યારેક સીધું જાબું ખાવાનું પસંદ કરતા નથી. તો તેમના માટે જામ બનાવી શકો છો.

Source: social-media

જાબું જામ

જાબું જામ બનાવવું એકદમ સરળ છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. બાળકોને પણ ખુબ પસંદ આવશે. તો રેસીપી નોંધી લો.

Source: social-media

સામગ્રી

500 ગ્રામ જાંબુ, 500 ગ્રામ ગોળ ઝીણેલો, એક લીંબુ, 2 કપ પાણી (બાફવા માટે)

Source: iegujarati

જાબું બાફવા

સૌથી પહેલા 500 ગ્રામ જાંબુને ધોઈને ગેસ પર એક પેનમાં લઈ લો અને તેમાં પાણી ઉમેરીને તેને ઢાંકીને બાફવા મુકી દો.

Source: social-media

જાબુંની પ્યુરી બનાવવી

જાબુ બફાઈ જાય ત્યારે તેને ક્રસથી મેસ કરો અને તેમાંથી ઝારા ઠળિયાને બહાર કાઢી દો. મીક્સર ઝારમાં લઈને સ્મુથ પેસ્ટ બનાવવી.

Source: social-media

ગોળ અને લીંબુનો રસ ઉમેરવો

મીડિય ફ્લેમ પર જાબુની પેસ્ટને ગરમ થવા દો અને તેમાં 500 ગ્રામ ગોળની ઝીણ ઉમેરો અને મીક્સ કર્યા બાદ એક લીંબુનો રસ ઉમેરી સારી રીતે મીકસ કરો

Source: social-media

મીશ્રણ ઘટ થાય ત્યાં પકાવો

ગેસની મીડિયમ ફ્લેમ પર જાબુંના પલ્પનું મીશ્રણ ઘટ થાય ત્યાં સુધી પકાવતા હતો અને સાથે સાથે હલાવતા રહો જોથી નીચે દાઝી ન જાય.

Source: social-media

કાચની જાર સ્ટોર કરો

જાબુંનું મીશ્રણ ઘટ થાય ત્યારે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ કાચની બરણી કે જારમાં ભરી સ્ટોર કરો. આ જામ લાંબો સમય ખાઈ શકાય છે.

Source: social-media

Source: social-media