જ્હોન અબ્રાહમ : શું છે એક્ટરની ફિટનેસનું સિક્રેટ?જાણો અહીં

Mar 24, 2023

shivani chauhan

એક્ટરે 27 વર્ષથી પોતાનીની ફેવરિટ મીઠાઈને હાથ પણ લગાવ્યો નથી, આ રીતે રાખે છે ફિટનેસનું ધ્યાન

બોલિવૂડના મોસ્ટ ફિટ એક્ટર્સમાંથી એક છે એ જ્હોન અબ્રાહમ,

50 વર્ષની ઉંમરમાં પણ પઠાણ સ્ટાર જ્હોન હેન્ડસમ અને ફિટ લાગે છે.

ફિટનેસ ફ્રીક જ્હોનની બોડી ફેન્સમાં એકત્ર ચર્ચમાં રહે છે પણ શું તમે જાણો તેની પાછળ કેટલી મેહનત લાગે છે અને ફેવરિટ ફૂડનું પણ બલિદાન આપવું પડે છે.

જ્હોન એક સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન ફોલૉ કરે છે અને સાથે વર્કઓઉટ પર પણ પૂરતું ધ્યાન આપે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જ્હોનએ 27 વર્ષથી પોતાની મનપસંદ મીઠાઈ કાજુ કતરી ખાધી નથી.

જ્હોનએ બધા પ્રકારના ડેરી પ્રોડક્ટસ અને ઈંડા ખાવનું છોડી દીધું છે.

જ્હોન હેલ્થી રહેવા માટે 5 વખત ખાવનું રૂટીન ફોલૉ કરે છે.