પાલકનો જ્યુસ
પાલક માત્ર આયર્નથી ભરપૂર નથી પરંતુ તે પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, B6, B2, K, E, કેરોટીનોઈડ્સ અને કોપરનો ખૂબ સારો સ્ત્રોત પણ છે. બહુ ઓછા એવા ખોરાક છે જે પાલક જેટલા હેલ્ધી હોય છે. તેમાં આયર્ન હોવાથી હીમોગ્લોબિનની ઉણપ દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.