Kaju Modak Recipe : માત્ર 5 મિનિટમાં બનાવો કાજુ મોદક, જાણો રેસીપી

Sep 12, 2024, 03:30 PM

ગણેશ ચતુર્થીનો તહેવાર આ વર્ષે 6 સપ્ટેમ્બર 2024 ના રોજ શનિવારએ દુનિયાભરમાં ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે જેમાં બાપ્પાની 10 દિવસ સુધી સ્થાપના કરવામાં આવે છે અને અવનવા પ્રસાદ ધરવામાં આવે છે. આજે પાંચમા દિવસ માટે ખાસ કાજુ મોદક રેસીપી આપી છે, જાણો રેસીપી

સામગ્રી

કાજુ 250 ગ્રામ, દૂધ પાવડર 75 ગ્રામ, ખાંડ 50-75 ગ્રામ, 2-5 મિલી ગરમ પાણી,સહેજ ઘી

કાજુ મોદક રેસીપી

સૌ પ્રથમ કાજુને મિક્સર ગ્રાઈન્ડરમાં લઈને કાજુનો પ્રોપર પાઉડર બનાવો.

કાજુ મોદક રેસીપી

હવે આ પાઉડરને એક મોટા બાઉલમાં કાઢીને એમાં મિલ્ક પાઉડર મિક્ષ કરો અને સુગર પાઉડર મિક્ષ કરો.

કાજુ મોદક રેસીપી

હવે એમાં ગરમ પાણી નાખી કણક તૈયાર કરી લો, એમાં સહેજ ઘી નાખી થોડી વાર માટે રેસ્ટ આપો.

કાજુ મોદક રેસીપી

ત્યાર બાદ મોદકના મોલ્ડમાં એક પછી એક બધા મોદકનું ફીલિંગ ભરીને કાજુ મોદક તૈયાર કરો એટલે તમારા કાજુ મોદક માત્ર 5 મિનિટમાં તૈયાર છે.

Sugar Free Modak Recipe : ત્રીજા દિવસે ગણપતિ બાપ્પાના પ્રસાદમાં ધરો સુગર ફ્રી મોદક, જાણો રેસીપી