White Frame Corner

42 ની ઉંમરમાં પણ કરીના કપૂરની સ્કિન છે ગ્લોઈંગ, જાણો બ્યુટી સિક્રેટ

Feb 10, 2023

shivani chauhan

White Frame Corner

એકટ્રેસ કરીના કપૂર ન માત્ર તેની એકટિંગ માટે જાણીતી છે પરંતુ તે તેની સુંદરતા માટે પણ પોપ્યુલર છે.

White Frame Corner

42 ની ઉંમરમાં પણ કરીનાનો ફેસ કરચલીઓ રહિત એકદમ ફ્રેશ લાગે છે અને ગ્લો કરે છે. જાણો શું છે કરીનાના બ્યુટી

White Frame Corner

કરીના પોતની સ્કિનને હમેંશા હાઈડ્રેટ રાખે છે અને તેના માટે તે લીકવીડનું સૌથી વધુ સેવન કરે છે.

White Frame Corner

કરીનાને નો- મેકઅપ લૂક વધારે પસંદ છે. એકટ્રેસ કહે છે કે ખુશ રહેવાથી અને પોઝિટિવ રહેવાથી સ્કિન ગ્લો કરે છે.

White Frame Corner

કરીના તેની સ્કિનને હેલ્થી બનાવી રખવા માટે રોજ ક્લિનીંગ, ટોનિંગ અને મોસ્ચ્યુરાઇઝિંગ રૂટિન ફોલૉ કરે છે.

White Frame Corner

કરીના એક ફિટનેસ ફ્રીક પણ છે, જે ફિટ રહેવા માટે મેડિટેશન અને યોગા કરે છે.