100 ગ્રામ પનીર, 100 ગ્રામ બાફેલા મગ,100 ગ્રામ બાફેલા ચણા ,2 ચમચી દાડમ, 100 ગ્રામ બાફેલું બીટ, 1 કપ સમારેલ કાકડી, 3-4 ફુદીનાના પાન, 1 કપ સમારેલ ગાજર, 1 કપ બાફેલી મકાઈ, ચપટી મરી પાઉડર, ચપટી ચાટ મસાલા અને ઓલિવ ઓઇલ
સૌ પ્રથમ ઉપર આપેલ બધીજ સામગ્રીને જીણી સમારી નાખો, હવે એક બાઉલમાં બધી સામગ્રી જરૂર મુજબ મિક્ષ કરો.