બોલીવુડની શાન કેટરિના કૈફની ફિટનેસ ટિપ્સનું શું છે સિક્રેટ?

Feb 21, 2023

shivani chauhan

બોલિવૂડની ટોપ એક્ટ્રેસ કેટરીના 39 વર્ષની એજ પણ પોતાનો ગ્લો અને ફિટનેસ મેન્ટેઈન રાખે છે.

કેટરીના પોતાની એક્ટિંગથી વધારે તેની સુંદરતા માટે ટ્રેન્ડિંગમાં રહે છે.

કેટરીના એક ફિટનેસ ફ્રીક છે,પોતાની સ્કિન અને બોડીને મેન્ટેઇન રાખવા માટે તે ઘણી મહેનત કરે છે.

તો  ચાલો જાણીએ શું કેટરીનાના ફિટનેસનો રાઝ..

કેટરીના પોતાણી બોડીને ટૉનેડ રાખવા માટે કલાકો સુધી વર્ક આઉટ કરે છે.

કેટરીના પોતાણી બોડીને ટૉનેડ રાખવા માટે કલાકો સુધી વર્ક આઉટ કરે છે.

વર્ક આઉટ સિવાય કેટરીના પોતાના ડાયટ પ્લાન પર પણ ધ્યાન રાખે છે.

કેટરીના "નો શુગર" પોલિસી ફોલૉ કરે છે, તે સુગરની જગ્યાએ ગોળ કે મધનો ઉપયોગ કરે છે.

ગ્લુટેન સ્વાસ્થ્ય માટે સારું નથી તેથી એકટ્રેસ પાસ્તા અને બ્રેડ જેવા ફૂડ્સનું સેવન અવોઇડ કરે છે.

કેટરિના ડેરી પ્રોડક્ટસથી પણ દૂર રહે છે, કારણ કે તે પદાર્થો ફેટ વધવા માટે જવાબદાર ગણાય છે.

પોતાના ડાયટમાં કેટરીના વધારે બોઈલ કરેલ શાકભાજી અને વેજિટેબલ જ્યુસને શામેલ કરે છે.